નીચેનામાંથી કઈ જોડી મુક્તજીવી,નાઈટ્રોજન સ્થાપન કરતા,જારક બેક્ટેરિયાનું પ્રતિનિધિત્વ કરે છે?

  • A
    રાઈઝોબિયમ અને ફ્રેન્કિયા
  • B
    એઝેટોબેક્ટર અને બેઈજેરિનકિયા
  • C
    એનાબીના અને રોડોસ્પિરિલમ
  • D
    સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ

Explore More

Similar Questions

નાઈટ્રોજનનું સ્થાપન કરતા મુક્તજીવી બેક્ટેરિયા .........માં જોવા મળે છે.

સામાન્ય $N_2$ સ્થાપન કરતા ઘાસચારાના છોડનો સમૂહ શોધો.

જમીનમાં $N_2$ નું સ્થાપન કરવા માટે સક્ષમ મુક્તજીવી અજારક બેક્ટેરિયા કયા છે?

નાઈટ્રોજનનું સ્થાપન કરવા માટે ગાંઠો (nodules) બનાવતી બિન-કઠોળ વર્ગની વનસ્પતિઓને ઓળખો.

નીચેનામાંથી કયું મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપક બેક્ટેરિયા જમીનમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo