નીચેનામાંથી કઈ આણ્વીય કક્ષકમાં બે નોડલ સમતલ હોય છે?

  • A
    $\sigma \, 2s$
  • B
    $\pi \, 2p_y$
  • C
    $\pi^* \, 2p_y$
  • D
    $\sigma^* \, 2p_x$

Explore More

Similar Questions

$LCAO$ એટલે શું? સમજાવો.

Difficult
View Solution

$MO$ સિદ્ધાંત મુજબ $O_2^{2-}$,$CO$ અને $NO^{+}$ માટે બંધ ક્રમાંક અનુક્રમે કેટલા છે?

$MO$ સિદ્ધાંતનો ઉપયોગ કરીને,આગાહી કરો કે નીચેનામાંથી કઈ સ્પીસીઝની બંધ લંબાઈ સૌથી ટૂંકી છે?

$NO$ અણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$CO$ અણુમાં બંધ ક્રમાંક (bond order) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo