નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ યજમાન કોષોમાં વિદેશી $DNA$ દાખલ કરવા માટે થાય છે?

  • A
    જીન ગન પદ્ધતિ
  • B
    જેલ ઇલેક્ટ્રોફોરેસિસ
  • C
    ઈલ્યુશન (Elution)
  • D
    એક્સટેન્શન (Extension)

Explore More

Similar Questions

વિધાન : રૂપાંતરણ (transformation) દરમિયાન $DNA$ નું ગ્રહણ એ સક્રિય,ઉર્જાની જરૂરિયાત ધરાવતી પ્રક્રિયા છે.
કારણ : રૂપાંતરણ ફક્ત તેવા બેક્ટેરિયામાં જ થાય છે,જેઓ સક્રિય ગ્રહણ અને પુનઃસંયોજનમાં સામેલ ઉત્સેચકીય તંત્ર ધરાવે છે.

નીચે આપેલ $PCR$ આકૃતિમાં $A$,$B$ અને $C$ તબક્કાઓને ઓળખો અને સમજાવો.

માર્કેટિંગ પહેલાં અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધીકરણની પ્રક્રિયાને ......... કહે છે.

$PCR$ માં જનીનના પ્રવર્ધન માટે કેટલા પ્રકારના પ્રાઈમરની જરૂર પડે છે?

Difficult
View Solution

$RNA$ ને નીચેનામાંથી કોની સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo