કયું સંયોજન કે જે કીરાલ છે
$3$ -મિથાઇલ - $3$ -હેક્ઝિન
$4$- ક્લોરો - $1$ - મિથાઇલસાયકલોહેકઝેન
$2$ - ફિનાઇલપેન્ટેન
$1, 3$ - ડાયપ્રોપાઈલબેંઝિન
પ્રક્રિયા $C{H_3}CHO + HCN \to C{H_3}CH(OH)CN$ માં એક કિરાલ કાર્બન નીપજે છે તો તે નીપજ કઈ હશે?
બે સંભવીત અવકાશસમઘટક શું હશે ?
નીચેનામાંથી ક્યુ પ્રકાશક્રિયાશીલ છે ?
નીચે પૈકી કયો $L-$ સિરીન ધરાવે છે,
નીચેનામાંથી કયા પરમાણુ કિરાલ છે?