નીચેનામાંથી ક્યું અશ્મિ સભર છે?
બેસાલ્ટ
ગ્રેનાઈટ
લાવા
સેડીમેન્ટરી ખડકો
માનવનિર્મિત ઉદ્વિકાસ કે જે ઉત્ક્રાંતી માટે જવાબદાર બન્યો
અશ્મિ એટલે
અશ્મિઓના અભ્યાસને શું કહે છે?
નીચેની આકૃતિ ઓળખો:
ફુદાઓ કઈ ક્રિયા દ્વારા તેમનું અસ્તિત્વ ટકાવી શકયા?