નીચેનામાંથી કોણ નિષ્ક્રિય બિંદુસ્ત્રાવ (passive guttation) માટે જવાબદાર છે?

  • A
    પાણીના અણુઓનું તણાવ-સંસક્તિ (Tension-cohesion)
  • B
    એપિથેમ પેશીની સક્રિયતા
  • C
    મૂળરોમની આસૃતિ સક્રિયતા
  • D
    પર્ણમધ્ય કોષો દ્વારા પ્રવાહીનો સ્ત્રાવ

Explore More

Similar Questions

મૂળરોમથી જલવાહક (xylem) સુધી પાણી કયા માર્ગે પહોંચે છે?

તફાવત આપો:
$(1)$ પ્રસરણ અને આસૃતિ
$(2)$ બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન

ખોટા વિધાનો પસંદ કરો:
$(1)$ પાણીનું એપોપ્લાસ્ટિક વહન ફક્ત આંતરકોષીય અવકાશ અને કોષદીવાલ દ્વારા થાય છે.
$(2)$ સિમ્પ્લાસ્ટિક તંત્ર એ આંતરજોડાણ ધરાવતા પ્રોટોપ્લાસ્ટનું તંત્ર છે.
$(3)$ કેસ્પેરિયન પટ્ટીઓ એપોપ્લાસ્ટ માર્ગમાં હાજર હોય છે.
$(4)$ એપોપ્લાસ્ટની તુલનામાં સિમ્પ્લાસ્ટમાં પાણીનું વહન ધીમું હોય છે.

$A-$ પ્રસરણ એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને અણુઓના ટૂંકા અંતરના વહન માટે જવાબદાર છે.
$R-$ પાણી,ખનીજો અને ખોરાક સામાન્ય રીતે સમૂહ અથવા જથ્થાબંધ પ્રવાહ પ્રણાલી દ્વારા વહન પામે છે.

જલવાહક પેશી (Xylem) કોના સ્થળાંતરમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo