નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?
$N_2$
$H_2$
$Li_2$
$O_2$
નાઇટ્રોજન અણુમાં $\sigma 2{{\rm{p}}_{\rm{z}}}$ આણ્વીય કક્ષકની ઊર્જા $\pi 2{{\rm{p}}_{\rm{x}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કરતાં વધારે છે. આ કક્ષકોની ચઢતી શક્તિ સપાટી અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો.
${{\rm{N}}_2},{\rm{N}}_2^ + ,{\rm{N}}_2^ - ,{\rm{N}}_2^{2 + },$
બંધકારક આણ્વીય કક્ષક અને બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોના તફાવત આપો.
$\mathrm{MO}$ ચિતાર આપી સમજાવો કે $\mathrm{Ne}_{2}$ અણુ શક્ય નથી.
નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?
$1{\rm{s}} - 1{\rm{s}}$ અને $1{\rm{s}} - 2{\rm{s}}$ માંથી કયાનું સંગઠન આણ્વીય કક્ષક ન આપે ? શાથી ?