નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    લાલ પ્રકાશની તરંગલંબાઇ લીલા પ્રકાશની તરંગલંબાઇ કરતા વધારે છે.
  • B
    વાદળી પ્રકાશની તરંગલંબાઇ નારંગી પ્રકાશની તરંગલંબાઇ કરતા નાની છે.
  • C
    લીલા પ્રકાશની આવૃત્તિ વાદળી પ્રકાશની આવૃત્તિ કરતા વધારે છે.
  • D
    જાંબલી પ્રકાશની આવૃત્તિ વાદળી પ્રકાશની આવૃત્તિ કરતા વધારે છે.

Explore More

Similar Questions

સ્ક્રીન પરના એક બિંદુએ બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત $11.5 \lambda$ છે. આ બિંદુ

બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા બે તરંગો,જેની તીવ્રતા અલગ-અલગ છે,વ્યતિકરણ અનુભવે છે. તેમની મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25$ છે. તો ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે અને પડદા પર શલાકા ભાત રચે છે. મધ્યસ્થ અધિકતમ માટે,બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

વ્યતિકરણમાં $I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે તરંગોનો ઉપયોગ થાય છે. બિંદુ $A$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ છે અને બિંદુ $B$ આગળ કળા તફાવત $\pi$ છે. તો બિંદુ $A$ અને $B$ આગળ તીવ્રતાનો તફાવત કેટલો હશે ($I$ માં)?

Difficult
View Solution

સુસંબદ્ધ (coherent) અને અસુસંબદ્ધ (incoherent) ઉદગમો દ્વારા ઉત્સર્જિત તરંગોના સંપાતીકરણના બિંદુએ તીવ્રતા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo