$\text{RNA}$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    કેટલાક $\text{rRNA}$ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.
  • B
    $\text{tRNA}$ પાસે એમિનો એસિડ સ્વીકારનાર છેડો હોય છે.
  • C
    $\text{mRNA}$ એ $80$ વિવિધ પ્રકારના પ્રોટીનનું બનેલું છે.
  • D
    સુકોષકેન્દ્રી કોષોમાં $\text{snRNA}$ એ $\text{RNA}$ પોલિમરેઝ $\text{III}$ દ્વારા બને છે.

Explore More

Similar Questions

જનીનિક સ્થાન (genetic locus) પર ઉત્પરિવર્તન (mutation) પછી,સજીવના લક્ષણમાં ફેરફાર નીચેનામાંથી શેમાં થતા ફેરફારને કારણે થાય છે?

એક જનીન - એક ઉત્સેચક સંબંધ પ્રથમ વખત..... માં સ્થાપિત થયો હતો.

$DNA$ નો એવો ખંડ જે વારસા અને ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર છે તેને શું કહેવામાં આવે છે?

$A$ : $5S$ $rRNA$ અને તેની આસપાસનું પ્રોટીન સંકુલ $tRNA$ માટે જોડાણ સ્થાન પૂરું પાડે છે.
$R$ : $tRNA$ એ અસામાન્ય બેઝ ધરાવતું દ્રાવ્ય $RNA$ છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લેક્ટોઝ $(i)$ જનીનનો કાર્યાત્મક ભાગ
$(b)$ રિલીઝ ફેક્ટર $(ii)$ $Lac$ ઓપેરોનનો પ્રેરક
$(c)$ હિસ્ટોન $(iii)$ $\text{DNA}$ નું પેકેજિંગ
$(d)$ એક્ઝોન $(iv)$ ભાષાંતરનું સમાપન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo