નીચેનામાંથી કઈ જોડી સંયુગ્મી એસિડ-બેઇઝ (conjugate acid-base) જોડી નથી?

  • A
    $HPO_3^{2-}, PO_3^{3-}$
  • B
    $H_2PO_4^{-}, HPO_4^{2-}$
  • C
    $H_2PO_4^{-}, H_3PO_4$
  • D
    $H_2PO_4^{-}, PO_3^{3-}$

Explore More

Similar Questions

$\frac{d}{d x}\left[a \tan ^{-1} x+b \log \left(\frac{x-1}{x+1}\right)\right]=\frac{1}{x^4-1}$
$\Rightarrow a-2 b$ ની કિંમત શોધો.

જો મૂત્રાશયની દીવાલના ખેંચાણ ગ્રાહીઓ (stretch receptors) સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો શું થશે?

ઉત્ક્રાંતિ તરફ દોરી જતી માનવસર્જિત ક્રિયાઓ એ શેનો ઉપયોગ છે:

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી એક પદાર્થને નિષ્ક્રમણ વેગના અડધા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

જો બળ $F$ સમય સાથે વધી રહ્યું હોય અને $t=0$ સમયે $F=0$ હોય,તો લપસવાનું (slipping) સૌ પ્રથમ ક્યાં શરૂ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo