નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?
(બનાવટ) (શ્રેષ્ઠ સંશ્લેષણ પદ્ધતિ)

  • A
    આલ્કાઈલ ફ્લોરાઈડ : સ્વાર્ટ્સ પ્રક્રિયા
  • B
    આલ્કાઈલ ક્લોરાઈડ : ડાર્ઝન પ્રક્રિયા
  • C
    આલ્કાઈલ ઈથર : વિલિયમસન સંશ્લેષણ
  • D
    આલ્કાઈલ આયોડાઈડ : વુર્ટ્ઝ પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સ્વાર્ટ્સ પ્રક્રિયામાં વપરાય છે?

$1$-બ્યુટેનોલનું $1$-બ્રોમોબ્યુટેનમાં રૂપાંતર કરવા માટે કયો પ્રક્રિયક ઉપયોગી છે?

આપેલી પ્રક્રિયા $CH_3CH_2-Cl + NaI \xrightarrow{Acetone} CH_3CH_2-I + NaCl$ તરીકે ઓળખાય છે.

હેલોજન વિનિમય પદ્ધતિઓ દ્વારા આલ્કાઈલ હેલાઈડની બનાવટ સમજાવો.

ઇથેનોલ અને બ્લીચિંગ પાવડર માંથી $CHCl_3$ ની બનાવટમાં,બ્લીચિંગ પાવડર શું પૂરું પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo