$1$-બ્યુટેનોલનું $1$-બ્રોમોબ્યુટેનમાં રૂપાંતર કરવા માટે કયો પ્રક્રિયક ઉપયોગી છે?

  • A
    $CHBr_3$
  • B
    $Br_2$
  • C
    $CH_3Br$
  • D
    $PBr_3$

Explore More

Similar Questions

ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફ્રીઓન-$12$ કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?

$CHCl_3$ અને $HF$ ફ્લોરિનના $70$ આણ્વીય દળ ધરાવતા સંયોજનનું નિર્માણ કરે છે. આ સંયોજન કયું છે?

આલ્કાઈલ હેલાઈડ્સ આલ્કોહોલમાંથી નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે?

વુર્ટ્ઝ (Wurtz) પ્રક્રિયા દ્વારા $2,3-$ડાયમિથાઈલબ્યુટેન તૈયાર કરવા માટે જરૂરી આલ્કાઈલ હેલાઈડ કયા છે?

બેન્ઝાઇલ ક્લોરાઇડ $(C_6H_5CH_2Cl)$ ને ટોલ્યુઇનમાંથી ................ સાથે ક્લોરીનેશન કરીને બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo