ઇન્ટરફૅરોન્સ (Interferons) માટે નીચેનામાંથી શું અસંગત છે?

  • A
    તેઓ ઍન્ટિમાઇક્રોબિયલ પ્રોટીન છે.
  • B
    તેઓ કૅન્સરકોષોના ગુણનને અવરોધે છે.
  • C
    તેઓ જન્મજાત પ્રતિકારકતા માટે ઉપયોગી છે.
  • D
    તેઓ માસ્ટકોષોમાંથી સ્રાવ પામે છે.

Explore More

Similar Questions

જ્યારે યજમાન એન્ટિજનના સંપર્કમાં આવે છે,જે યજમાનના શરીરમાં એન્ટિબોડીના ઉત્પાદન તરફ દોરી જાય છે,ત્યારે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે?

પાયરની પેશીઓ (Peyer's patches) માં શું હોય છે?

અંગ પ્રત્યારોપણમાં ગ્રાફ્ટ રિજેક્શન (અંગ અસ્વીકાર) માટે નીચેનામાંથી કયું કારણ મુખ્યત્વે જવાબદાર છે?

વૃદ્ધ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ . . . . . . ને કારણે નબળી પડી જાય છે.

શ્લેષ્મ પડ (Mucus coating) કયા પ્રકારનો અંતરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo