નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?
મિથેનો બૅક્ટરિયમ -લેક્ટિક એસિડ
પેનિસિલિયમ નોટેટમ -એસેટિક ઍસિડ
સેકેરોમાયસીસ સેરેવીસી -ઇથેનોલ
એઝેટોબેક્ટર એસેટી -ઍન્ટિબાયોટિક્સ
કોનુ કાર્ય રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવાનું છે ?
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ શેનો સ્ત્રોત છે.
વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.
દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે ?
$I -$ આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા $LAB$ છે.
$II -$ $LAB$ અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.
$III -$ દૂધમાં રહેલ પ્રોટીનનું અંશત: પાચન થાય છે.
$IV -$ વિટામીન $B_{12}$ ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવતામાં વધારો કરે છે
સાચી જોડ પસંદ કરો. છે
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$(I)$ એસ્પરજીલસ નાઈઝર |
$(p)$ લેક્ટિક એસિડ |
$(II)$ એસીટોબેક્ટર એસીટી |
$(q)$ એસીટિક એસિડ |
$(III)$ બેક્ટોબેસીલસ |
$(r)$ સાઈટ્રીક એસિડ |
$(IV)$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકમ |
$(s)$ બ્યુટીરીક એસિડ |
$I$ $II$ $III$ $IV$