$DNA$ ના વોટસન અને ક્રિકના મોડેલ માટે નીચેનામાંથી કયું સાચું છે? તે એક ડ્યુપ્લેક્સ છે જેમાં

  • A
    દરેક વળાંક માટે $10$ બેઝ જોડી અને $34 \; \mathring{A}$ અંતર હોય છે.
  • B
    સર્પાકારના દરેક વળાંક માટે $10$ બેઝ જોડી અને $3.4 \; \mathring{A}$ અંતર હોય છે.
  • C
    દરેક વળાંક માટે $20$ બેઝ જોડી અને $34 \; \mathring{A}$ અંતર હોય છે.
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જનીનિક રીતે નિષ્ક્રિય (inert) છે અને પ્રોટીન સંશ્લેષણ માટે મેસેન્જર $RNA$ નું ટ્રાન્સક્રિપ્શન કરતું નથી?

$DNA$ શૃંખલાઓ પ્રતિસમાંતર (antiparallel) હોય છે,તેનું કારણ શું છે?

આપેલ આકૃતિ કઈ રચના દર્શાવે છે?

રંગસૂત્રનો હેટરોક્રોમેટિન ભાગ યુક્રોમેટિન કરતા . . . . . . ગણો વધુ $DNA$ ધરાવે છે.

જે હિસ્ટોન ન્યુક્લિઓઝોમને એકબીજા સાથે સાંકળી રાખે છે,તેને ...... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo