Adenosine Deaminase $(ADA)$ ની ઉણપ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$I$. Adenosine deaminase ઉત્સેચકની ગેરહાજરીમાં,પ્યુરિન ચયાપચય ખોરવાય છે અને $T$-લિમ્ફોસાઇટ્સ કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે.
$II$. $ADA$ ની ઉણપ $ADA$ માટેના જનીનના ડિલીશન (લોપ) ને કારણે થાય છે.
$III$. કેટલાક કિસ્સાઓમાં,તેને અસ્થિમજ્જા પ્રત્યારોપણ અને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા સાજા કરી શકાય છે. પરંતુ બંને અભિગમોમાં,દર્દીઓ સંપૂર્ણપણે સાજા થતા નથી.
$IV$. કાયમી ઈલાજ માટે,પ્રારંભિક ગર્ભ અવસ્થામાં $ADA$ ઉત્પન્ન કરતા અસ્થિમજ્જા કોષોમાંથી અલગ કરાયેલા જનીનો એક સંભવિત ઈલાજ હોઈ શકે છે.
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    $I, II$ અને $III$
  • B
    $II, III$ અને $IV$
  • C
    $I, III$ અને $IV$
  • D
    $I, II, III$ અને $IV$

Explore More

Similar Questions

માનવ ઇન્સ્યુલિનનું વ્યાવસાયિક ઉત્પાદન કઈ ટ્રાન્સજેનિક પ્રજાતિમાંથી કરવામાં આવે છે?

જનીનિક ખામી એડીનોસાઇન ડીએમીનેઝ $(ADA)$ ની ઊણપ કાયમી રીતે ..... દ્વારા મટાડી શકાય છે.

Difficult
View Solution

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. જનીનિક રીતે ઇજનેરી કરેલ માનવ ઇન્સ્યુલિન $I$. જનીન થેરાપી
$B$. $\text{GM}$ કપાસ $II$. $\text{E. coli}$
$C$. $\text{ADA}$ ઉણપ $III$. એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયા
$D$. $\text{ELISA}$ $IV$. $\text{Bacillus thuringiensis}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$ELISA$ પદ્ધતિ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

$\alpha-1$ એન્ટિટ્રિપ્સિન એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo