નીચેનામાંથી કયું નિષ્ક્રિય પ્રતિકારકતા (Passive Immunity) નું ઉદાહરણ છે?

  • A
    નવજાત શિશુ દ્વારા માતાના દૂધમાંથી પોષણ મેળવવું
  • B
    ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણ દ્વારા જરાયુ (Placenta) મારફતે ઍન્ટિબૉડી મેળવવી
  • C
    શરીરમાં સીધેસીધા ઍન્ટિબૉડી દાખલ કરવા
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સંધિવા (Rheumatoid arthritis) માં શરીરના પોતાના કોષોની વિરુદ્ધ કયા પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થાય છે?

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(A)$ ભૌતિક અવરોધો $(1)$ ઇન્ટરફેરોન
$(B)$ દેહધાર્મિક અવરોધો $(2)$ શ્વેતકણો
$(C)$ કોષીય અવરોધો $(3)$ આંસુ
$(D)$ સાયટોકાઇન અવરોધો $(4)$ ત્વચા

તે માનવ શરીરમાં લસિકા પેશીના લગભગ $50$ ટકા જેટલો ભાગ બનાવે છે.

નીચેનામાંથી કયું અસંગત છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: એન્ટિજન અને લસિકા અંગો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo