નીચેનામાંથી કયું પાયસ (emulsion) છે?

  • A
    માખણ
  • B
    જેલી
  • C
    દૂધ
  • D
    ધુમ્મસ

Explore More

Similar Questions

લિયોફીલીક કલિલોમાં,જો રક્ષણાત્મક શક્તિ વધારે હોય,તો ગોલ્ડ નંબર:

મલ્ટીમોલેક્યુલર (બહુઆણ્વિક) અને મેક્રોમોલેક્યુલર (બૃહદઆણ્વિક) કલિલ વચ્ચે શું તફાવત છે? દરેકનું એક ઉદાહરણ આપો. એસોસિએટેડ (સંબંધિત) કલિલ આ બે પ્રકારના કલિલથી કેવી રીતે અલગ પડે છે?

Difficult
View Solution

'Purple of Cassius' એટલે શું?

ટિન્ડલ અસર શેમાં વધુ સ્પષ્ટ જોવા મળે છે?

કલિલ $Fe(OH)_3$ અને કલિલ ગોલ્ડ અનુક્રમે ધન અને ઋણ વીજભારિત સોલ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo