નીચે આપેલાંમાંથી ક્યો પારજનીનીક છોડ છે?
ફ્લેવર સવર
મેલોઇડાગિન ઇગ્નીટા
કેનેરીહેબિડિટીસ એલિગન્સ
ઓયંઝા સતિવા
$DNA$ તકનીકનો ઉપયોગ કરીને ઇસ્યુલિનનાં ઉત્પાદન માટે મુખ્ય પડકાર $........$ બોન્ડનો ઉપયોગ કરીને પરીપક્વ સ્વરૂપમાં ઇસ્યુલિન મેળવવાનો હતો.
જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમીક બેઈશૃંખલા કેટલાક રિસ્ટ્રીકશન ઉત્સેચકથી મધ્યમાં સરળતાથી કાપી શકાય છે?
વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ
ઔધ્યોગિક રીતે કઈ પારજનીનીક પ્રજાતિમાંથી માનવ ઇસ્યુલિન ઉત્પન્ન કરવામાં આવે છે?