નીચેનામાંથી કયું ગૌણ પ્રદૂષક (secondary pollutant) છે?

  • A
    $SO_2$
  • B
    $CO$
  • C
    $O_3$
  • D
    $NO_2$

Explore More

Similar Questions

એક અનંત લંબાઈનો સીધો વાહક $AB$ સ્થિર છે અને તેમાંથી વિદ્યુતપ્રવાહ $i_1$ પસાર થાય છે. બીજા એક સીમિત લંબાઈના ગતિશીલ સીધા તાર $CD$ ને,જેમાંથી વિદ્યુતપ્રવાહ $i_2$ વહે છે,તેને $AB$ ને લંબ રાખીને મુક્ત કરવામાં આવે છે. તારનું વજન અવગણો.

એક ઇલેક્ટ્રોલિટીક કોષમાં $Ag_2SO_4$ નું દ્રાવણ છે અને તેમાં પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ છે. જ્યાં સુધી એનોડ પર $1.6 \ g$ $O_2$ મુક્ત ન થાય ત્યાં સુધી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલ સિલ્વરનું પ્રમાણ ............. $g$ હશે.

બેન્ઝાલ્ડીહાઇડની નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયાથી $1$-ફિનાઇલ ઇથેનોલ બનશે?

વક્રોના એક પરિવારનું વિકલ સમીકરણ $x y \frac{d y}{d x}=2 y^2-x^2$ છે. તો,વક્રોનો પરિવાર છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo