આપેલ પ્રક્રિયા માટે યોગ્ય ઉત્સેચક ઉદ્દીપકની નીચેનામાંથી કઈ જોડી $INCORRECT$ (ખોટી) છે?

  • A
    શેરડીની ખાંડનું વ્યુત્ક્રમણ - ઇન્વર્ટેઝ
  • B
    ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર - ડાયસ્ટેઝ
  • C
    માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર - માલ્ટેઝ
  • D
    દૂધનું દહીંમાં રૂપાંતર - લેક્ટો બેસિલસ

Explore More

Similar Questions

જીવંત પ્રણાલીમાં ઉત્સેચકો રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપ્ત કરે છે? ઉત્સેચકને લક્ષ્ય તરીકે લઈને ડ્રગ-ટાર્ગેટ આંતરક્રિયા સમજાવો.

Difficult
View Solution

ઉત્સેચકો અંગેનો સાચો વિકલ્પ પસંદ કરો:

યુરેઝ ઉત્સેચક દ્વારા કયા પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપિત થાય છે?

$Fermentation$ (આથવણ) એ કયા પ્રકારની પ્રક્રિયા છે?

બે સાઇટ્સ ધરાવતા ઉત્સેચકોને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo