નીચેનામાંથી કયો આયન દ્રાવણમાં રંગહીન છે?

  • A
    $V^{3+}$
  • B
    $Cr^{3+}$
  • C
    $Co^{2+}$
  • D
    $Sc^{3+}$

Explore More

Similar Questions

કઈ ધાતુનો ઉપયોગ આર્મર પ્લેટ્સ,તિજોરીઓ અને હેલ્મેટ માટે એલોય સ્ટીલ બનાવવા માટે થાય છે?

$22$ કેરેટ સોનાના ઘરેણામાં $Au$ અને $Cu$ ના પરમાણ્વીય કદ વચ્ચેનો તફાવત કેટલો હોય છે?

$Mn^{2+}$ સંયોજનો તેમના $+3$ અવસ્થામાં ઓક્સિડેશન પામવા માટે $Fe^{2+}$ સંયોજનો કરતા વધુ સ્થાયી છે,કારણ કે

નીચેનામાંથી કઈ સંક્રાંતિ તત્વો માટે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે?

ક્રોમિલ ક્લોરાઇડમાં,ક્રોમિયમ પર હાજર $d$-ઇલેક્ટ્રોનની સંખ્યા નીચેનામાંથી કોના જેવી જ છે? (આપેલ પરમાણુ ક્રમાંક: $Ti = 22, V = 23, Cr = 24, Mn = 25, Fe = 26$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo