રેપ પછીના $72$ કલાકમાં આપવામાં આવતી ઈમરજન્સી ગર્ભનિરોધક માટે નીચેનામાથી ક્યું સૌથી વધારે અસરકારક છે ?
A. પ્રોજેસ્ટોનનો ઉપયોગ
B. પ્રોજેસ્ટોનનો એસ્ટ્રોજન બંને
C. સમાગમન બાદના $72$ કલાકમાં $IUD$ એનઆઇ સ્થાપના
ફક્ત $A$
ફક્ત $A$ અને $B$
ફક્ત $B$
$A,B$ અને $C$
સહેલીની કાર્ય પધ્ધતિ શું છે?
નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?
ગર્ભાધાન અવરોધક ગોળીઓ ......... ધરાવે છે.
વંધ્યીકરણ પદ્ધતિને આકૃતિ સહિત વર્ણવો.
આકૃતિ કઈ ઘટના રજૂ કરે છે?