નીચેનામાંથી કયો આલેખ આપાત વિકિરણની તીવ્રતા $(I)$ સાથે ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $(E)$ ના સાચા ફેરફારને દર્શાવે છે?

  • A
    આલેખ $(A)$
  • B
    આલેખ $(B)$
  • C
    આલેખ $(C)$
  • D
    આલેખ $(D)$

Explore More

Similar Questions

એક ફોટો-ઈમિશન પ્રયોગમાં,ધાતુઓ $P, Q$ અને $R$ માંથી ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $E_P, E_Q$ અને $E_R$ છે,અને તેઓ $E_P = 2E_Q = 2E_R$ સંબંધ ધરાવે છે. આ પ્રયોગમાં,ધાતુઓ $P$ અને $Q$ માટે સમાન મોનોક્રોમેટિક પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ થાય છે,જ્યારે ધાતુ $R$ માટે અલગ મોનોક્રોમેટિક પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ થાય છે. ધાતુઓ $P, Q$ અને $R$ ના વર્ક ફંક્શન અનુક્રમે $4.0 \ eV$,$4.5 \ eV$ અને $5.5 \ eV$ છે. ધાતુ $R$ માટે વપરાતા આપાત ફોટોનની ઊર્જા,$eV$ માં,કેટલી હશે?

ધાતુઓ $A$,$B$,$C$ અને $D$ માટે સ્ટોપિંગ પોટેન્શિયલનો આપાત વિકિરણની આવૃત્તિ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. કઈ ધાતુ માટે,જો થ્રેશોલ્ડ આવૃત્તિ $(
u_o)$ ઓછી હોય,તો આપાત વિકિરણની નિશ્ચિત આવૃત્તિ $(v)$ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે હશે?

એક પ્રકાશસંવેદનશીલ સપાટીનું કાર્ય વિધેય $\phi$ છે. જો $3 \phi$ ઉર્જા ધરાવતો ફોટોન આ સપાટી પર આપાત થાય, તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ $4 \times 10^6 \,m/s$ છે. જ્યારે ફોટોનની ઉર્જા વધારીને $7 \phi$ કરવામાં આવે, ત્યારે ફોટોઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?

ફોટોઈલેક્ટ્રિક અસર માં, સ્ટોપિંગ પોટેન્શિયલ શેના પર આધાર રાખે છે?

જો સોડિયમ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $6800 \mathring{A}$ હોય,તો વર્ક ફંક્શન (કાર્ય વિધેય) ............. $eV$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo