નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $\text{DNA}$ ના કુંતલાકાર બંધારણને સ્થિરતા આપે છે?

  • A
    બે શૃંખલાઓ વચ્ચે હાઇડ્રોજન બંધની હાજરી
  • B
    દ્વિ-કુંતલમાં એક બેઝ પેરનું સમતલ બીજાની ઉપર ગોઠવાયેલું હોય છે
  • C
    બે શૃંખલાઓની સમાંતર ધ્રુવીયતા
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

$DNA$ અણુમાં,એક શૃંખલાનો એડેનાઈન બીજી શૃંખલાના . . . . . . સાથે બેઝ પેર બનાવે છે.

ન્યુક્લિક એસિડના નાઈટ્રોજનયુક્ત બેઝની નીચેનામાંથી કઈ જોડી તેની સામે દર્શાવેલ શ્રેણી સાથે ખોટી રીતે જોડાયેલી છે?

મોબાઇલ જિનેટિક તત્વો $(\text{ટ્રાન્સપોઝોન્સ})$ $.....$ મધ્યવર્તી દ્વારા પ્રતિકૃતિ બનાવે છે.

નીચેનામાંથી કયો નાઈટ્રોજન બેઈઝ $DNA$ નાં થાયમીનની જગ્યાએ $RNA$ માં જોવા મળે છે?

$DNA$ ની પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલામાં,નાઈટ્રોજનયુક્ત બેઈઝ એ $-OH$ સાથે જોડાયેલ હોય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo