નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$x^{3}+y^{3}+z^{3}-3 x y z$
આપેલ અભિવ્યક્તિ $x^{3}+y^{3}+z^{3}-3 x y z$ એ બહુપદી છે, કારણ કે તેના દરેક પદમાં ચલનો કુલ ઘાતાંક $3$ છે જે પૂર્ણ સંખ્યા છે. પરંતુ તે બહુપદીમાં ત્રણ ચલ $X,y$ અને $Z$ હોવાથી તે એક ચલવાળી બહુપદી ન હોઈ ત્રણ ચલવાળી બહુપદી છે.
નીચેનામાંથી કઈ બહુપદીનો એક અવયવ $(x -2)$ છે તે જણાવો :
$3 x^{2}+6 x-24$
$4 x^{2}+ x-2$
કિમત મેળવો.
$(65)^{2}$
બહુપદી $p(x)=x^{2}-7 x+12$ માટે $p(2)=\ldots \ldots . .$
અવયવ પાડો $: x^{3}-x^{2}-17 x-15$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ?
$4-5 y$ નું શૂન્ય $\frac{-4}{5}$ છે.