નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?

$5 x^{2}-7 x+3 \sqrt{x}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપેલ અભિવ્યક્તિ $5 x^{2}-7 x+3 \sqrt{x}$ એ બહુપદી નથી, કારણ કે તેના પદ $3 \sqrt{x}=3 x^{\frac{1}{2}}$ માં $x$ નો ઘાતાંક અપૂર્ણાંક સંખ્યા છે.

Similar Questions

કિમત મેળવો.

$(65)^{2}$

નીચેનામાંથી કઈ અભિવ્યક્તિઓ બહુપદી છે ? તમારા જવાબ માટે કારણ આપો. 

$\frac{1}{7} a^{3}-\frac{2}{\sqrt{3}} a^{2}+4 a-7$

વિસ્તરણ કરો

$(3 x+2 y)^{3}$

વિસ્તરણ કરો.

$(3 x-2)(3 x-6)$

કિંમત મેળવો

$84 \times 79$