નીચેનામાંથી કયું સમીકરણ એન્ટ્રોપીમાં વધારો સૂચવે છે?

  • A
    $CaO_{(s)} + CO_{2_{(g)}} \longrightarrow CaCO_{3_{(s)}}$
  • B
    $NaCl_{(aq)} \longrightarrow NaCl_{(s)}$
  • C
    $NaNO_{3_{(s)}} \longrightarrow Na^{+}_{(aq)} + NO_{3^{-(aq)}}$
  • D
    $N_{2_{(g)}} + 3H_{2_{(g)}} \longrightarrow 2NH_{3_{(g)}}$

Explore More

Similar Questions

$0 \, ^\circ C$ તાપમાને $1 \ mol$ બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલો હશે? $0 \, ^\circ C$ તાપમાને $H_2O_{(s)} \rightarrow H_2O_{(l)}$ પ્રક્રિયા માટે,$\Delta H_{fus} = 6 \, kJ \ mol^{-1}$ છે.

એન્ટ્રોપી (Entropy) એટલે શું?

$298 \ K$ તાપમાને પાણીની બાષ્પીભવન એન્થાલ્પી $386 \ kJ \ mol^{-1}$ છે. પાણીની બાષ્પીભવન એન્ટ્રોપી $kJ \ K^{-1} \ mol^{-1}$ માં કેટલી હશે?

$298 \ K$ અને $1 \ atm$ દબાણે પ્રમાણિત એન્ટ્રોપીના મૂલ્યો $H_2(g) : 130.6 \ J \ K^{-1} \ mol^{-1}$,$Cl_2(g) : 223.0 \ J \ K^{-1} \ mol^{-1}$ અને $HCl(g) : 186.7 \ J \ K^{-1} \ mol^{-1}$ આપેલા છે. તો પ્રક્રિયા $H_2(g) + Cl_2(g) \rightarrow 2HCl(g)$ માટે એન્ટ્રોપી ફેરફાર $(\Delta S^{\circ})$ નું મૂલ્ય $J \ K^{-1} \ mol^{-1}$ માં શોધો.

નીચેનામાંથી કયા સંયોજનની પ્રમાણિત મોલર એન્ટ્રોપી સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo