નીચેનામાંથી કયા સંયોજનની પ્રમાણિત મોલર એન્ટ્રોપી સૌથી વધુ છે?

  • A
    $SO_{2(g)}$
  • B
    $SO_{3(g)}$
  • C
    $CO_{2(g)}$
  • D
    $CO_{(g)}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં મહત્તમ વધારો જોવા મળે છે?

નિશ્ચિત તાપમાન $T$ પર ઉષ્માશોષક પ્રક્રિયા $A \rightarrow B$ સ્વયંભૂ થવા માટે એન્ટ્રોપી ફેરફાર $\Delta S$ કેટલો હોવો જોઈએ?

બેન્ઝીનનું તેના ઉત્કલન બિંદુ $80^{\circ} C$ પર બાષ્પીભવનની એન્થાલ્પી $+35.3 \ kJ \ mol^{-1}$ છે. તેના ઉત્કલન બિંદુ પર બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થતી વખતે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $[J \ K^{-1} \ mol^{-1}]$ માં કેટલો હશે?

$298 \, K$ અને $1 \, atm$ દબાણે $H_{2(g)} = 130.6$,$Cl_{2(g)} = 223.0$,અને $HCl_{(g)} = 186.7$ ના એન્ટ્રોપી મૂલ્યો ($J \, K^{-1} \, mol^{-1}$ માં) છે. તો પ્રક્રિયા $H_{2(g)} + Cl_{2(g)} \to 2HCl_{(g)}$ માટે એન્ટ્રોપી ફેરફાર કેટલો થશે?

એક પ્રવાહીની બાષ્પીભવન એન્થાલ્પી $30 \ kJ \ mol^{-1}$ છે અને બાષ્પીભવનની એન્ટ્રોપી $75 \ J \ mol^{-1} \ K^{-1}$ છે. $1 \ atm$ દબાણે પ્રવાહીનું ઉત્કલનબિંદુ .......$K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo