નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?

  • [JEE MAIN 2024]
  • A

     $[\mathrm{Ar}] 3 \mathrm{~d}^7$

  • B

     $[\mathrm{Ar}] 3 \mathrm{~d}^8$

  • C

     $[\mathrm{Ar}] 3 \mathrm{~d}^3$

  • D

     $[\mathrm{Ar}] 3 \mathrm{~d}^6$

Similar Questions

ગ્લાસ પર $Co (II)$ સંયોજનો દ્વારા કયો  રંગ આપવામાં આવ્યો છે

  • [AIIMS 2006]

પ્રથમ સંક્રાન્તિ શ્રેણીમાંથી ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા એ (ગણતરી) એ $2.83 \,BM$  છે તેના આયનમાં કેટલા અયુગ્મિત ઇલેકટ્રોન હાજર હશે ?

$Sc\, (Z = 21)$ સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ $Zn\, (Z = 30)$ નથી. કારણ કે...........

  • [NEET 2013]

પ્રુશિયન બ્લૂ કોના કારણે બને છે?

  • [AIPMT 1990]

નીચેનામાંથી કયુ મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે ?