નીચે આપેલ પૈકી કયાં પરિસ્થિતિ તંત્રો, પ્રાથમિક ઉત્પાદકતાના સંદર્ભમાં વધુ ઉત્પાદકતા ધરાવે છે ? તમારા જવાબને ન્યાય આપો. નવું જંગલ, કુદરતી જૂનું જંગલ, છીછરું પ્રદૂષિત તળાવ, આભાઇન મેડોઝ (ઘાસના મેદાનો).
જે દરે પ્રાથમિક (ઉત્પાદકો (લીલાં વૃક્ષો) જૈવભારના સ્વરૂપમાં સૂર્યપ્રકાશને મેળવી તેનો સંગ્રહ કરે છે તેને પ્રાથમિક ઉત્પાદક્તા કહે છે. તેને આપેલ સમયમાં વજનના દર $\left(\mathrm{g}^{-2}\right)$ અને શક્તિના દરમાં $\left(\mathrm{K} \mathrm{cal} \mathrm{m}^{-2}\right)$ દરેક વર્ષે માપવામાં આવે છે. આથી પ્રાથમિક ઉત્પાદકતા એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્ર એ અલગ અલગ હોય છે. નિવસનતંત્ર કે જે પ્રાથમિક ઉત્પાદકતાના અર્થમાં વધુ ઉત્પાદકો ધરાવે છે. આથી નવું જંગલ જૂના પુખ્ત જંગલ કરતાં વધુ ઝડપથી ઊગે છે અને ઉત્પાદકતાના અર્થમાં વધુ ઉત્પાદકતા ધરાવે છે.
છીછરું પ્રદૂષિત તળાવ અને આલ્પાઈન મેડોઝ (ઘાસનાં મેદાનો)માં ઓછા પ્રમાણ્રામાં ઉત્પાદક હોય છે. કારણ કે તેમાં ઓછા પ્રમાણ ઉત્પાદકો અને મોટા પ્રમાણુમાં મૃતદ્રવ્યો હોય છે.
નીચેની આકૃતિને ઓળખો.
જ્યારે વનસ્પતિ જાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે શું ન બન્યું ?
જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?
$...........\%$ કાર્બન મહાસાગરમાં દ્રાવ્ય સ્વરૂપમાં આવેલ હોય છે.
"જીવપરિસ્થત તંત્ર" નામ ..........દ્વારા સૂચવવામાં આવ્યો હતો.