નીચેનામાંથી ક્યાં પરિસ્થિતિકીય વિજ્ઞાનીએ “રીવેટ પોપર'ની પરિકલ્પના આપી.
ડેવિડ ટીલયન
એલેક્ઝાન્ડર વોન હમબોલેટ
રોબર્ટ મે
પોલ ઇટર્લીય
નીચેનામાંથી કયું રણનિર્માણ માટેનું મુખ્ય પરિબળ છે?
નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?
નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી ધરાવતાં હરણ કે હગુલનું રહેઠાણ છે?
નીચેનામાંથી શું ચીપકો ચળવળને $5F's$ ને જોડાયેલું નથી.
ખોટું વિધાન પસંદ કરો. જૈવવિવિધતા