નીચેનામાંથી ક્યું ડેસિક્યુઆ સ્તર વિકસતા ગર્ભ અને ગર્ભાશયનાં પોલાણને પહેંચે છે?
ડેસિડ્યુઅલ બેસાલીસ
ડેસિડ્યુઆ પેરિએટાલિસ
ડેસિડ્યુંઆ કેસુલારિસ
કોન્ટ્રા ડેસિડ્યુએટ
વાસેકટોમી (નસબંધી) પછી શું થાય છે ?
સ્ટેમ સેલ જેમાંથી પેશીઓ અને અંગોનું નિર્માણ કરવા માટે ક્ષમતા ધરાવે છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે?
મનુષ્યમાં સ્ત્રીઓમાં મેનોપોઝ તબકકો...... વર્ષ આજુબાજુ જોવા મળે છે.
મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.
અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે ?