નીચે આપેલામાંથી કયો વક્ર $(R)$ ત્રિજ્યાના વિદ્યુતભારીત ગોળાના સ્થિતિમાન $(V)$ નો, કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાં અંતર $(r)$ સાથેનો ફેરફાર સાચી રીતે રજૂ કરે છે ?
એક નાના વર્તુળાકાર અને સમાન ભારીત થયેલા કોષ માટે,વીજ સ્થિતિમાન $(V)$ તેના કેન્દ્ર $(O)$થી રેખીય રીતે દૂર જાય છે.જે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે છે.
એક $R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં $q$ જેટલો વિદ્યુતભાર એકસમાન રીતે વહેંચાયેલ છે. સપાટીથી કેટલા લઘુતમ અંતરે મળતો સ્થિતિમાન, કેન્દ્રનાં સ્થિતિમાનથી અડધો હશે?
$10\,cm$ ત્રિજયા ધરાવતા ગોળીય કવચના કેન્દ્રથી $5\,cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન $V$ છે.તો કેન્દ્રથી $15\, cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?
$ + q$ અને $ - q$ વિદ્યુતભારને ત્રિકોણના શિરોબિંદુ $B$ અને $C$ પર મૂકેલા છે. તો $A$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?
બે પાતળા તારની રીંગ જે દરેક ની ત્રિજ્યા $R$ છે અને તે તેમની સુસંગત અક્ષોથી અંતરે આવેલી છે બે રીંગો પરનો વિદ્યુતભારો $+q$ અને $-q$ છે. બે રીંગોના કેન્દ્રો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... છે.