નીચેનામાંથી કયો વિકલ્પ ભાગ $I$ અને ભાગ $II$ ની માહિતીને યોગ્ય રીતે જોડે છે?
ભાગ $I$ ભાગ $II$
$1.$ $\Delta ABC$ માં,$\angle B$ કાટખૂણો છે અને $\overline{BM}$ મધ્યગા છે. $a. AB^2 + BC^2 = 2(BD^2 + CD^2)$
$2.$ $\Delta ABC$ માં,$\angle A$ કાટખૂણો છે અને $\overline{AD}$ વેધ છે. $b. BC = \frac{1}{2} AB$
$3.$ $\Delta ABC$ માં,$m\angle C = 90^\circ$ અને $m\angle A = 30^\circ$. $c. AC^2 = CD \cdot BC$
$4.$ $\Delta ABC$ માં,$\overline{BD}$ મધ્યગા છે. $d. BM = \frac{1}{2} AC$

  • A
    $(1-d), (2-a), (3-c), (4-b)$
  • B
    $(1-d), (2-c), (3-b), (4-a)$
  • C
    $(1-c), (2-d), (3-b), (4-a)$
  • D
    $(1-b), (2-c), (3-a), (4-d)$

Explore More

Similar Questions

નીચે $\Delta PQR$ ની બાજુઓ $\overline{PQ}$,$\overline{QR}$ અને $\overline{PR}$ ના માપ આપેલા છે. દરેક કિસ્સામાં,નક્કી કરો કે $\Delta PQR$ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. જો તે કાટકોણ ત્રિકોણ હોય,તો કયો ખૂણો કાટખૂણો છે તે જણાવો: $PQ = 15, QR = 17, PR = 8$.

ત્રિકોણ $PQR$ માં,$PR$ પર $N$ એવું બિંદુ છે કે જેથી $QN \perp PR$ થાય. જો $PN \cdot NR = QN^2$ હોય,તો સાબિત કરો કે $\angle PQR = 90^{\circ}$.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,$\angle ADE = \angle AED$ અને $\frac{AD}{DB} = \frac{AE}{EC}$ છે. સાબિત કરો કે $\triangle ABC$ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે.

$\Delta ABC$ માં,$D \in \overline{AB}$,$E \in \overline{AC}$ અને $\overline{DE} \parallel \overline{BC}$ છે. $F$ એ $\overline{AD}$ પરનું એવું બિંદુ છે કે જેથી $\overline{EF} \parallel \overline{CD}$ થાય. સાબિત કરો કે $AD^2 = AB \times AF$.

એક ચોરસના વિકર્ણની લંબાઈ $12$ છે. તો,ચોરસની દરેક બાજુની લંબાઈ ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo