નીચેનામાંથી કઈ વિભાવના વેલેન્સ બોન્ડ થિયરી $(VBT)$ નો ભાગ નથી?

  • A
    બંધનું સહસંયોજક લક્ષણ
  • B
    ઇલેક્ટ્રોનની શીલ્ડિંગ અસર
  • C
    બે ન્યુક્લીયસ પર ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ
  • D
    આણ્વિય કક્ષકો બનાવવા માટે પરમાણ્વીય કક્ષકોનું સંયોજન

Explore More

Similar Questions

નીચેની સ્પીસીઝમાંથી,ડાયમેગ્નેટિક અણુ કયો છે?

$O_2$ નો બંધ ક્રમાંક (Bond order) કેટલો છે?

નીચેના અણુઓ / આયનો $C_2^{2-}, N_2^{2-}, O_2^{2-}, O_2$ માંથી કયું ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે અને તેની બંધ લંબાઈ સૌથી ટૂંકી છે?

નીચેનામાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ શોધો:
$(i) C_2, (ii) H_2, (iii) SCl_2, (iv) NO, (v) NO_2$

$MO$ સિદ્ધાંત મુજબ,કયો અણુ પરમાણુઓ વચ્ચે માત્ર $\pi$-બંધ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo