નીચેનામાંથી કયું સંયોજન $CO$ સાથે $150^{\circ} C$ તાપમાને અને $500 \ atm$ દબાણે $BF_3$ ની હાજરીમાં ગરમ કરવાથી ઇથાઇલ પ્રોપિયોનેટ બનાવે છે?

  • A
    $C_2H_5OH$
  • B
    $CH_3OCH_3$
  • C
    $C_2H_5OC_2H_5$
  • D
    $CH_3OC_2H_5$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$AC$ સ્ત્રોત $V = 20 \cos (2000 t)$ વોલ્ટેજ આપે છે. સ્ત્રોતનો અવરોધ અવગણતા,વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ કેટલા હશે?

નીચેનામાંથી કયો ઓક્સાઈડ ઉભયગુણી (amphoteric) પ્રકૃતિનો છે?

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$A: \int \left(\frac{x^2-1}{x^2}\right) e^{\frac{x^2+1}{x}} d x = e^{\frac{x^2+1}{x}} + c$
$R: \int f^{\prime}(x) e^{f(x)} d x = f(x) + c$
તો નીચેનામાંથી કયું સાચું છે?

એક પદાર્થનું કાર્ય વિધેય $4.0 \ eV$ છે. આ પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તેવી પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ આશરે ....... $nm$ છે.

ક્રાયોલાઇટના વિદ્યુતવિભાજન દરમિયાન,એલ્યુમિનિયમ અને ફ્લોરિન ........ મોલર ગુણોત્તરમાં ઉત્પન્ન થાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo