નીચેનામાંથી કયા સંયોજનો જળવિભાજન પર બેઝિક દ્રાવણ આપે છે?
$(1)$ $NH_4Cl$
$(2)$ $K_2CO_3$
$(3)$ $Na_2B_4O_7 \cdot 10 H_2O$
$(4)$ $NaCl$

  • A
    $1, 2, 3$
  • B
    $2, 3$
  • C
    $2, 3, 4$
  • D
    $3, 4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્ષારમાં જળવિભાજન (hydrolysis) થાય છે?

$NaCl$,$CH_3COONa$ અને $NH_4Cl$ ના $0.1 \, M$ જલીય દ્રાવણોનો $pH$ નીચેનામાંથી કયો ક્રમ અનુસરશે?

$25 \ ^\circ C$ તાપમાને,એક નિર્બળ એસિડ $HX$ નો વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-5}$ છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે. $NaX$ ના $0.1 \ M$ દ્રાવણના જળવિભાજનના અંશની ટકાવારી $..... \%$ છે.

$1 \ M$ પોટેશિયમ એસિટેટ અને $1 \ M$ પોટેશિયમ ફોર્મેટના જલીય દ્રાવણ અલગ અલગ બીકરમાં લેવામાં આવે છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Difficult
View Solution

એક ક્ષાર $X$ ને પાણીમાં $(pH = 7)$ ઓગાળવામાં આવે છે,અને પરિણામી દ્રાવણ સ્વભાવે આલ્કલાઇન (બેઝિક) બને છે. આ ક્ષાર શેનો બનેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo