$NaCl$,$CH_3COONa$ અને $NH_4Cl$ ના $0.1 \, M$ જલીય દ્રાવણોનો $pH$ નીચેનામાંથી કયો ક્રમ અનુસરશે?

  • A
    $NaCl < CH_3COONa < NH_4Cl$
  • B
    $NH_4Cl < NaCl < CH_3COONa$
  • C
    $NH_4Cl < CH_3COONa < NaCl$
  • D
    $NaCl < NH_4Cl < CH_3COONa$

Explore More

Similar Questions

$NaCl$ ના દ્રાવણની $pH$ કેટલી હોય છે?

નીચેનામાંથી કયું પાણીમાં ઓગળવાથી આલ્કલાઇન દ્રાવણ બનાવે છે?
$(i)$ બોરેક્સ
$(ii)$ પોટાશ એલમ
$(iii)$ $Na_2CO_3$
$(iv)$ $NH_4NO_3$

જો $CH_3COOH$ નું $pK_a$ મૂલ્ય $4.74$ હોય,તો $0.1 \ M \ CH_3COONa$ નું $pH$ મૂલ્ય ...... છે.

$K_a = 1 \times 10^{-5}$ ધરાવતા નિર્બળ એસિડ $HX$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી $NaX$ મળે છે. $NaX$ ના $0.1 \, M$ જલીય દ્રાવણ માટે જલવિભાજનની ટકાવારી $(\% \, h)$ કેટલી થશે?

$CH_3COONH_4$ નો જલવિભાજન અચળાંક $(K_h)$ નીચેનામાંથી કોના સપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo