નીચેનામાંથી કયા સંયોજનોને મિશ્ર કર્યા પછી વાદળી રંગ ઉત્પન્ન થઈ શકતો નથી?

  • A
    $K_4[Fe(CN)_6]$ અને $FeCl_3$ નું દ્રાવણ
  • B
    $NH_4OH$ અને $CuSO_4$ નું દ્રાવણ
  • C
    નિર્જળ $CuSO_4$ ને પાણીમાં ઉમેરતા
  • D
    વધારે પડતું $KCN$ અને $CuSO_4$ નું દ્રાવણ

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણોને તેમના દ્રાવણની વાહકતાના વધતા ક્રમમાં ગોઠવો:
$[Co(NH_{3})_{3}Cl_{3}], [Co(NH_{3})_{4}Cl_{2}]Cl, [Co(NH_{3})_{6}]Cl_{3}, [Cr(NH_{3})_{5}Cl]Cl_{2}$

Difficult
View Solution

વિધાન : $[Al(H_2O)_6]^{3+}$ એ $[Mg(H_2O)_6]^{2+}$ કરતા વધુ પ્રબળ એસિડ છે.
કારણ : $[Al(H_2O)_6]^{3+}$ નું કદ $[Mg(H_2O)_6]^{2+}$ કરતા નાનું છે અને તે વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવે છે.

$AgCl$ ની $NH_4OH$ માં દ્રાવ્યતા ....... બનવાને લીધે હોય છે.

Difficult
View Solution

વિધાન : લો સ્પિન સંકીર્ણોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે.
કારણ : $[FeF_6]^{3-}$ એ લો સ્પિન સંકીર્ણ છે.

જ્યારે પાણીમાં $CuSO_4$ ના દ્રાવણને સાંદ્ર $HCl$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે તે કેવા રંગનું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo