વિધાન : $[Al(H_2O)_6]^{3+}$ એ $[Mg(H_2O)_6]^{2+}$ કરતા વધુ પ્રબળ એસિડ છે.
કારણ : $[Al(H_2O)_6]^{3+}$ નું કદ $[Mg(H_2O)_6]^{2+}$ કરતા નાનું છે અને તે વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

ગુણધર્મો $(a)$ રિડક્શનકર્તા,$(b)$ ઓક્સિડેશનકર્તા,$(c)$ સંકીર્ણ બનાવનાર પૈકી,ધાતુ પ્રજાતિઓ પ્રત્યે $CN^{-}$ આયન દ્વારા દર્શાવવામાં આવતા ગુણધર્મોનો સમૂહ કયો છે?

નીચેનામાંથી કયું સ્પિન-ફ્રી (spin-free) સંકીર્ણ છે?

કોપર સલ્ફેટના દ્રાવણમાં વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા:

નીકલ સલ્ફેટના જલીય દ્રાવણમાં પિરિડીન ઉમેરી તેમાં સોડિયમ નાઇટ્રાઇટનું જલીય દ્રાવણ ઉમેરતા .......... ના ઘેરા વાદળી રંગના સ્ફટિક મળે છે.

Difficult
View Solution

અષ્ટફલકીય સંકીર્ણોની મોલર આયનીય વાહકતા:
$(i)$ $PtCl_4 \cdot 5 NH_3$ $(ii)$ $PtCl_4 \cdot 4 NH_3$ $(iii)$ $PtCl_4 \cdot 3 NH_3$ $(iv)$ $PtCl_4 \cdot 2 NH_3$
કયો ક્રમ અનુસરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo