નીચેનામાંથી કયો સંકીર્ણ હોમોલેપ્ટિક (homoleptic) છે?

  • A
    $[Ni(CN)_4]^{2-}$
  • B
    $[Ni(NH_3)_2 Cl_2]$
  • C
    $[Fe(NH_3)_4 Cl_2]^{+}$
  • D
    $[Co(NH_3)_4 Cl_2]^{+}$

Explore More

Similar Questions

$[CoCl_{2}(NH_{3})_{4}]Cl$ માં હાજર લિગાન્ડ્સની કુલ સંખ્યા કેટલી છે?

$20 \, mL$ ના $0.01 \, M$ $[Cr(H_2O)_5Cl]Cl_2$ ના દ્રાવણમાં રહેલા ક્લોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન માટે જરૂરી $0.1 \, M \, AgNO_3$ નું કદ ($mL$ માં) $..........$ છે.

નીચેના પૈકી કોણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે?

જ્યારે $CrCl_{3} \cdot 3NH_{3} \cdot 3H_{2}O$ પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા અષ્ટફલકીય સવર્ગ સંયોજનના એક મોલની પ્રક્રિયા વધારાના સિલ્વર નાઈટ્રેટ સાથે કરવામાં આવે છે,ત્યારે $AgCl$ ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે. ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા સંતોષતા ક્લોરાઈડ આયનોની સંખ્યા $......$ છે.

બધા લીગાન્ડ ..... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo