બધા લીગાન્ડ ..... હોય છે.

  • A
    લૂઈસ એસિડ
  • B
    લૂઈસ બેઈઝ
  • C
    તટસ્થ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

સવર્ગઆંક,સવર્ગ પ્રભાવક્ષેત્ર અને સવર્ગ બહુફલક પર્યાયો સમજાવો.

Difficult
View Solution

અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન $Co(NH_3)_5Cl_3$ નો એક મોલ પાણીમાં ઓગળતા $3$ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણનો એક મોલ વધારાના $AgNO_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl_{(s)}$ આપે છે. સંકીર્ણનું બંધારણ શું છે?

$EDTA$ (ઇથિલિનડાયએમાઇનટેટ્રાએસીટેટ આયન) એ હેક્સાડેન્ટેટ લિગાન્ડ છે. સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવતા $EDTA$ અણુમાં દાતા પરમાણુઓની સંખ્યા ઓળખો.

$K_4[Ni(C_2O_4)_3]$ માં,$Ni$ ના સવર્ગ આંક (coordination number) અને ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય?

$AgNO_3$ ની વધુ માત્રા સાથેની પ્રતિક્રિયાઓના આધારે નીચેના સંકીર્ણ સંયોજનોની દ્વિતીયક સંયોજકતા (સવર્ગ આંક) શોધો:
સંકીર્ણ સંયોજનનું સૂત્રસંકીર્ણના પ્રતિ મોલ $AgCl$ ના અવક્ષેપિત મોલ
$(I) \ CoCl_3 \cdot 6 H_2O$$3$
$(II) \ NiCl_3 \cdot 6 H_2O$$2$
$(III) \ Co(SO_4)Br \cdot 5 NH_3$$1$

અનુક્રમે $(I), (II),$ અને $(III)$ માટે દ્વિતીયક સંયોજકતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo