નીચેનામાંથી ક્યાં સંયોજનો મેન્ડલ દ્વારા પસંદ કરાયેલા લક્ષણોમાં અમુક સંલગ્નતા ધરાવે છે ?
પ્રકાંડની ઊંચાઈ અને શીંગનો રંગ
પુષ્પીય રંગ અને પુષ્પની સ્થિતિ
બીજનો આકાર અને બીજનો રંગ
વનસ્પતિની ઊંચાઈ અને શીંગનો રંગ
નીચેનામાંથી વટાણાના છોડનું ક્યું લક્ષણ પ્રભાવી નથી ?
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ જનીન સ્વરૂપ
$2.$ ભિન્નતા
મેન્ડેલ દ્વારા નીચેનામાંથી કયું એક સાત વિશિષ્ટાત્મક લક્ષણમાંથી એક જોડ ધરાવતું નથી?
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા.
વિધાન $II:$વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ
ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
મેન્ડલ દ્વારા તેના અભ્યાસ માટે બગીચાના વટાણા સાથે કેટલા વિશિષ્ટાત્મક લક્ષણોની જોડ પસંદ કરાઈ હતી?