નીચેનામાંથી ભૂણપુટનો કયો કોષ ફલન પછીઆવૃત બીજધારીમાં છૂટો પડે છે?
સહાયક કોષ
દ્વિતીય કોષકેન્દ્ર
પ્રતિધ્રુવીય કોષ
બંને $(a)$ $\&$ $(c)$
અર્ધીકરણ ..... માં જોવા મળે છે.
ભ્રૂણપુટ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?
સપુષ્પી વનસ્પતિમાં ફલનની ક્રિયા ક્યાં થાય છે?
એકકીય દ્વિકિય અને ત્રિકીય અવસ્થાઓ અનુક્રમે શામાં જોવા મળે છે?
મહાબીજાણુધાનીનો ટોચનો ભાગ જે અંડકાવરણોથી આવરીત નથી તેને શું કહે છે?