| નર જન્યુજનક અવસ્થા | માદા જન્યુજનક અવસ્થા |
| $(1)$ લઘુબીજાણુઓના સમભાજન દ્વારા નિર્માણ પામે છે. | $(1)$ ગુરુબીજાણુઓના સમભાજન દ્વારા નિર્માણ પામે છે. |
| $(2)$ પરાગનલિકાનો વિકાસ જોવા મળે છે. | $(2)$ અંડકની અંદર ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. |
| $(3)$ પરાગરજના કોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનન કોષ ઉત્પન્ન થાય છે. | $(3)$ ગુરુબીજાણુ કોષકેન્દ્રના વિભાજન દ્વારા $8$ કોષકેન્દ્રીય અને $7$ કોષીય રચના (ભ્રૂણપુટ) બને છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo