$AIDS$ થી પીડીત વ્યક્તિમાં નીચેનામાંથી ક્યો કોષ અસરગ્રસ્ત થાય છે?

  • A

    $CD_{4}$ ગ્રાહકોપ

  • B

    $CD_{8}$ ગ્રાહી કોપ

  • C

     મારક $T$ કોપ

  • D

    જનીન કોષો

Similar Questions

નોરપ્લાન્ટ ગર્ભનિરોધની નવી પદ્ધતિ છે અને તે :

સીફીલીસનો સુપુત તબક્કો ____ સમય સુધી લંબાઈ શકે છે.

ભારતમાં હાલમાં નીચેનામાંથી કઈ ગર્ભાધાન અવરોધક પદ્ધતિ અપનાવવામાં આવે છે ? .

$Cu$ આયનો કૉપર મુક્ત કરતા આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$.

નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?