નીચેનામાંથી કયો કોષ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતો નથી?

  • A
    કફર કોષ (Kupffer cell)
  • B
    લેડિગ કોષ (Leydig cell)
  • C
    લ્યુટીન કોષ (Lutein cell)
  • D
    થાયરોઇડના પેરાફોલિક્યુલર કોષો (Parafollicular cells of thyroid)

Explore More

Similar Questions

કાર્બોદિત ચયાપચયમાં સંકળાયેલી ત્રણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે,સાચો સમૂહ પસંદ કરો.

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ ઓક્સિટોસિન$(p)$ થાયરોઇડ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે
$(2)$ વેસોપ્રેસિન$(q)$ લીસા સ્નાયુઓ પર કાર્ય કરે છે
$(3)$ $FSH$ અને એન્ડ્રોજન્સ$(r)$ પાણીના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે
$(4)$ $TSH$$(s)$ શુક્રકોષજનનની પ્રક્રિયાનું નિયમન કરે છે

પ્રોજેસ્ટેરોન એ શું છે?

મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ જણાવો.

નીચેનાની વ્યાખ્યા આપો:
$(a)$ બહિઃસ્ત્રાવી ગ્રંથિ (Exocrine gland),
$(b)$ અંતઃસ્ત્રાવી ગ્રંથિ (Endocrine gland),
$(c)$ અંતઃસ્ત્રાવ (Hormone).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo