કાર્બોદિત ચયાપચયમાં સંકળાયેલી ત્રણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે,સાચો સમૂહ પસંદ કરો.

  • A
    સ્વાદુપિંડ,ન્યુરોહાઈપોફાઈસિસ અને એડ્રિનલ
  • B
    સ્વાદુપિંડ,પિટ્યુટરી અને થાયરોઈડ
  • C
    સ્વાદુપિંડ,પિટ્યુટરી અને યકૃત
  • D
    સ્વાદુપિંડ,એડેનોહાઈપોફાઈસિસ અને એડ્રિનલ

Explore More

Similar Questions

કૉલમ $I$ માં આપેલા અંતઃસ્ત્રાવોને કૉલમ $II$ માં તેમની સંબંધિત ગ્રંથિઓ/સ્ત્રોતો સાથે જોડો:
કૉલમ $I$ (અંતઃસ્ત્રાવ) કૉલમ $II$ (સંબંધિત ગ્રંથિ/સ્ત્રોત)
$(a)$ $T_{4}$ $(i)$ હાયપોથેલેમસ
$(b)$ $PTH$ $(ii)$ થાયરોઇડ
$(c)$ $GnRH$ $(iii)$ પિટ્યુટરી
$(d)$ $LH$ $(iv)$ પેરાથાયરોઇડ

નીચેનામાંથી કયું હૃદયને ઉત્તેજિત કરે છે?

નીચેનામાંથી અસંગત બાબત ઓળખો.

ગ્રંથિઓની નીપજો નીચે મુજબ છે:
શ્લેષ્મ,લાળ,પ્રોલેક્ટિન,કર્ણમેણ (Earwax),તેલ,ટેસ્ટોસ્ટેરોન,દૂધ,પાચક ઉત્સેચકો
બાહ્યસ્ત્રાવી ગ્રંથિની નીપજો = $P$
અંતઃસ્ત્રાવી ગ્રંથિની નીપજો = $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માનવ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું સ્થાન દર્શાવતી નામનિર્દેશિત આકૃતિ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo