દેશની વધતી વસ્તી વૃદ્ધિ દર્શાવવા માટે નીચેનામાંથી ક્યું કારણ સૌથી વધારે માનવા યોગ્ય છે?

  • A

     નીચો મૃત્યુ દર

  • B

    ઉંચો જન્મ દર

  • C

    નીચું રીપ્લેસમેન્ટ સ્તર

  • D

    નાનાં બાળકોની વધુ વસ્તી

Similar Questions

$AIDS$ દિવસ .......... છે.

સીફીલીસથી પીડીત વ્યક્તિમાં ક્યાં તબક્કે અલ્સર જોવા મળે છે?

દાક્તરી ગર્ભનિકાલ $(MTP)$ ને ક્યાં સુધી સલામત ગણવામાં આવે છે? .

$MTP$ એ પ્રેગનન્સીનાં કેટલાં અઠવાડિયા સુધી સુરક્ષિત છે?

નાની, પ્લાસ્ટીકની છ નળાકાર ગર્ભનિરોધક રચનાઓ જે પાંચ વર્ષ સુધી અસરકારક છે. તે છે.